પ્રદર્શન અને વેચાણ

કૌશલ્ય શીખેલી બહેનો-દીકરીઓના હાથથી બનાવેલા ઉત્પાદનોનું પ્રદર્શન.

જૈન શક્તિ પ્રદર્શન ફ્લાયર
તારીખ

૨ ઓગસ્ટ ૨૦૨૬

સમય

બપોરે ૨:૦૦ થી સાંજે ૮:૦૦

સ્થળ

જૈન વાડી, સનલાઈટ કોમ્પ્લેક્સની સામે, શાકમાર્કિટ વાળી ગલી, આનંદ મહેલ રોડ, અડાજણ, સુરત

જૈન પૂર્વક બનાવેલ · શુદ્ધ સાત્વિક · ઉપયોગી નાસ્તા