અમારા વિશે
જૈન સમાજમાં સંસ્કાર અને સ્વાવલંબન — જૈનશક્તિનું ધ્યેય.
જૈન શક્તિ એ જૈન સમાજની બહેનો અને દીકરીઓના કૌશલ્યને મંચ આપે છે — જેથી તેઓ માત્ર પ્રશંસા નહીં, વાસ્તવિક તક મેળવે.
અમારું મંત્ર છે: જૈનો દ્વારા, જૈનો થકી, જૈનો માટે — સંસ્કાર અને સ્વાવલંબન સાથે.
હાથથી બનાવેલા ઉત્પાદનો, સેવાઓ અને શુદ્ધ સાત્વિક નાસ્તા — સમુદાયને જોડવા અને વ્યવસાયને મજબૂત કરવા માટે.
આપણી દીકરીઓને માત્ર તાલીઓ નહીં — તક આપીએ.