ક્રાફ્ટ અને ફેશન
ક્રોશે, હેન્ડવર્ક, બેગ્સ, રાખડી, જ્વેલરી અને વધુ.
જૈનો દ્વારા… જૈનો થકી… જૈનો માટે… સંસ્કાર — સ્વાવલંબન
આપણી દીકરીઓને માત્ર તાલીઓ નહીં — તક આપીએ
શું મળશે
ક્રાફ્ટ, બ્યુટી અને જૈન ફૂડ — બહેનો-દીકરીઓના હાથથી.
ક્રોશે, હેન્ડવર્ક, બેગ્સ, રાખડી, જ્વેલરી અને વધુ.
મેંહદી, નેલ, મેકઅપ અને હસ્તલેખન.
જૈન બેકરી, લાઈવ નાસ્તા અને ઘરના ઉત્પાદનો.
કૌશલ્ય શીખેલી બહેનો-દીકરીઓને તક આપો. પૂછપરછ માટે WhatsApp કરો.